ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ Keval Makvana દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ Keval Makvana દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (14) 432 702 "કૃણાલ! તું આ શું બોલે છે? અંજલી તારી ભાભી છે." કરણ બોલ્યો. કરણ બોલ્યો પછી અનન્યા તેની નજીક જઈને, તેનાં ગાલ પર હાથ રાખીને બોલી "કરણ! તું તો મોટો થઈ ગયો છે. તું 10 વર્ષનો હતો, ત્યારે મેં તને ...વધુ વાંચોહતો. અરે! તારાં તો લગ્ન પણ થઈ ગયાં છે." અનન્યાએ અંજલી તરફ જોઈને કહ્યું "ખૂબ સુંદર વહુ લાવ્યો છે તું." "અનુ! તું આ શું બોલે છે? કરણ તારાં જીજાજી છે." અંજલી બોલી અનન્યા પાછી કૃણાલ પાસે જઈને બેસી ગઈ. તે બંનેનાં હાવભાવ અને દેખાવ, વાતાવરણને ભયાનક બનાવી રહ્યાં હતાં. "તમે કોઈ અમને ઓળખતાં નથી?" કૃણાલે કહ્યું. "કંઈ વાંધો નહીં. હું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂન લાગી - 38 - છેલ્લો ભાગ ધૂન લાગી - નવલકથા Keval Makvana દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (174) 26.2k 37k Free Novels by Keval Makvana બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Keval Makvana અનુસરો