તલાશ - 2 ભાગ 56 Bhayani Alkesh દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો તલાશ - 2 ભાગ 56 તલાશ - 2 ભાગ 56 Bhayani Alkesh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (25) 522 1.6k ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સવારે3.30 વાગ્યે જીતુભા ઉઠી ગયો. આગલી રાત્રે જ દુબઈપોલીસનું એનેનોઓબ્જેક્શન મળી ગયું હતું. હવે એ સ્વતંત્ર હતો. એની મરજી ...વધુ વાંચોજ્યાં જવું હોય ત્યાં જવા માટે. એને જલ્દીથી ઘરે પહોંચવું હતું. એની ટિકિટ તો કંપની તરફથી બુક થઈ જ ગઈ હતી. 5 વાગ્યાની ફ્લાઇટ હતી. ફટાફટ પ્રાતઃ ક્રમપતાવી, સ્નાન કરી ફ્રેશ થઈને એ પોતાના હોટલના રૂમમાંથી બહાર આવ્યોએરપોર્ટ માટેનીટેક્સીનું એણે પહેલા જ રિસેપ્શનપર કહી રાખ્યું હતું. બેગ ઉપાડવા આવનાર વેઈટરને 10 દિરહામની ટીપ આપીને એ હોટેલની બહાર ઉભેલીટેક્સીમાં ગોઠવાયો. હોટલનું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તલાશ - 2 ભાગ 56 તલાશ 2 - નવલકથા Bhayani Alkesh દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (2.8k) 88.5k 174.8k Free Novels by Bhayani Alkesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhayani Alkesh અનુસરો