ફ્રેડી Rakesh Thakkar દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો ફ્રેડી ફ્રેડી Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (17) 390 1k ફ્રેડી-રાકેશ ઠક્કર કાર્તિક આર્યનની 'ફ્રેડી' ને OTT પર રજૂ કરવામાં આવી છે. નિર્માતાએ થિયેટરથી ડરીને આ ફિલ્મ પર લાવવાનો નિર્ણય કર્યો હોય તો એ એમની ભૂલ છે. રેટિંગમાં 'ફ્રેડી' ને 3 કે તેથી વધુ સ્ટાર મળ્યા છે. 'ફ્રેડી' માં ...વધુ વાંચોઅત્યાર સુધીનો શ્રેષ્ઠ ઇમોશનલ અભિનય ગણાયો છે. એટલે જ OTT પર હોવા છતાં થિયેટરમાં રજૂ થતી ફિલ્મો કરતાં 'ફ્રેડી' ની વધુ નોંધ લેવાઇ છે. બાકી OTT પર મહિનામાં અડધો ડઝન હિન્દી ફિલ્મો આવે છે. કાર્તિકે ચોકલેટી હીરોની ઇમેજથી વિપરિત દાંતના ડૉકટરની ભૂમિકાને એવો અંજામ આપ્યો છે કે કેટલાક દ્રશ્યો જોઇને દર્શકો 'દાંતો તલે ઉંગલી દબાના' કહેવતને સાર્થક કરે છે. કાર્તિક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ફ્રેડી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો