કોને ભૂલુંને કોને સમરુ રે - 167 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 167

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

એ રવિવારની સાંજે ચંપકલાલ ચંપાબેન સાથે સોનલ આવી આગળ ચંપાબેન તેની પાછળચંપકલાલ..તેની પાછળ સોનલ...હકીકતમા પણ ચંપકલાલ વાસ્તવિક જીંદગીમાં પણ ચંપાબેનનીપાછળ જ ચાલતા રહ્યા હતા..ચંપાબેનનો એવો પ્રભાવી માયાળુ સ્વભાવ..કે ચંપકલાલ તેની સામેહથીયાર હેઠા મુકી દેતા હતા...અને સોનલ...? સોમલની વાતતો મુકાબલા ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો