કોને ભૂલુંને કોને સમરુ રે - 165 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 165 કોને ભૂલુંને કોને સમરુ રે - 165 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 216 658 એ સાંજે એક કપોળ સજ્જન ઉમ્મર અંદાજે પચાસ આસપાસનાં પતિપત્નીએ બેલ મારી જયાબેનચોંકી ગયા . આ ઘડીયાલમાં જોઇ બબડ્યા “આ અત્યારે રાતનાં આઠવાગે કોણ હશે ?આવા ટાઇમેકોઇએ કદાચ ભુલથી બેલ વગાડી હોય એમ પણ બંને . બીજી વખત બેલ ...વધુ વાંચોએટલે જયાબેનસમજી ગયા કોઇ જાણીતાલાગે છે .કોણ હશે ? ધીરેથી દરવાજો ખોલ્યો . સામે ચંપકલાલ અનેચંપાબેન “જય શ્રી કૃષ્ણ નમસ્તે”કરીને ઉભા રહ્યા.."જગુભાઇ સંધવી..?અમરેલીવાળા.. કપોળ ?”“હા આ ઘર એમનું જ છે આવો આવો.."ચંદ્રકાંતે મામલો હાથમાં લીધો .આવકારો આપ્યો “પધારો”ઘર અંદર એકજ ખુરસી હતી પણ શેતરંજી પાથરીને જયાબેન તથા ચંપાબેન નીચે બેઠા.. હવે વાત શરુકોણ કરે ? પણચંપકલાલ ઉડતા પંખીને પાડે તેવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 165 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.9k 203.9k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો