કોને ભૂલુંને કોને સમરુ રે - 157 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 157 કોને ભૂલુંને કોને સમરુ રે - 157 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 300 દિનેશને મળવા ચંદ્રકાંત અબ્દુલ રહેમાન સ્ટેશનરી બજારમાં ચક્કર કાપતા રહ્યા ..વિચારતા હતા કેરામભાઇને પણ એકવાર મળવુ જોઇએ એટલે નટરાજ માર્કેટમાં પહેલે માળે તપાસ કરતા હતા.."રામભાઇ ક્યાં બેસે છે...?""આ સામેની રુમ એમની છે સાંજે પાંચ પછી આવશે...કંઇ કામ હતુ..?"એક પંચાતીયા ...વધુ વાંચોદલાલ છે ને..? કે છે સીંધીમાડુ છે..સાચુ..?"ચંદ્રકાંતે ખણખોદ ચાલુ કરી..."બહુ મોટા સપ્લાયરોનાં, મોટા મોટા કારખાનાનાં કામ કરે છે એવુ સાંભળ્યુ છે.."વાત ચાલુ હતી ત્યાં જ અચાનક એક સફેદ પેંટને બુશર્ટ પહેરેલા ગોરાચટ્ટા ટાલીયા અપ ટુ ડેટ ભાઇપેન્ટમાંથી ચાવી કાઢી સામેની રુમ ખોલવા લાગ્યા એટલે પંચાતીયા પટ્ટાવાળાએ ઇશારો કર્યો "આરામભાઇ..".....ચંદ્રકાંત બજારમા નીચે ઉતરીને ચક્કર લગાવી દસ મીનીટમાં ઉપર પહોંચ્યા..રામભાઇની કેબીન ઉપરનોક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 157 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (275) 65.1k 145.4k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો