ઉપલા ધોરણમાં - 3 SUNIL ANJARIA દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો ઉપલા ધોરણમાં - 3 Upla Dhoranma - 3 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Upla Dhoranma - 3 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઉપલા ધોરણમાં - 3 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રેરક કથા 824 1.8k 3 તેને પોસ્ટરો ગોઠવવાનું અને બેનરો સંકેલવાનું કામ મળેલું. એક વખત પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ એક એવા સુત્રની શોધમાં હતા કે જે તેમની પાર્ટી જે નવી વસ્તુઓ કરવા માંગતી હતી તેના પ્રત્યે ધ્યાન ખેંચે. કોઈએ મજાકમાં તેને પૂછ્યું કે કોઈ ...વધુ વાંચોસૂચવે. થોડા વિચાર બાદ તે બોલી ઉઠ્યો “નયે તૌર સે લિખેંગે હમ મિલકર નઈ કહાની”. સહુની આંખમાં ચમક આવી ગઈ. “વાહ રે છોરા! તેં તો કમાલ કરી.” સહુએ કહ્યું. તે ચા વેંચનારામાંથી પોસ્ટરો ચોંટાડતો અને એથી ઉપલા ધોરણમાં- સૂત્રો ડિઝાઇન કરતી ટીમનો પહેલાં સહાયક અને પછી ઇન્ચાર્જ બની ગયો. નજીકની રાત્રિશાળામાં અભ્યાસ કરી તે ઠીકઠીક સારા ગુણ લઇ એસ.એસ.સી. પાસ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઉપલા ધોરણમાં - 3 ઉપલા ધોરણમાં - નવલકથા SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રેરક કથા 5.1k 11.6k Free Novels by SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ