ઉંચાઇ Rakesh Thakkar દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો ઉંચાઇ ઉંચાઇ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (20) 368 940 ઉંચાઇ-રાકેશ ઠક્કરનિર્દેશક સૂરજ બડજાત્યાની ફિલ્મ 'ઉંચાઇ' એ અનેક બાબતે નામ સાર્થક કર્યું છે. ફિલ્મમાં અનેક જગ્યાએ અને પાત્રોના માધ્યમથી પણ ટાઇટલને ન્યાય આપ્યો છે. એમણે સિનેમાને નવી ઉંચાઇ આપવા સાથે કલાકારોના અભિનયની નવી ઉંચાઇ પણ બતાવી છે. લાંબા સમય ...વધુ વાંચોએક સારા વિષય પર ફિલ્મ આવી છે. સમીક્ષકોએ ફિલ્મની વધુ પડતી લંબાઇ અને સામાન્ય ગીતોની બે ખામી ગણાવીને બાકી બધી જ બાબતે વખાણ કર્યા છે. ગીત- સંગીત માટે જાણીતા રાજશ્રીના બેનરની આ ફિલ્મનું દરેક ગીત ભલે વાર્તા મુજબનું હોય પણ અમિત ત્રિવેદી એકપણ મધુર અને યાદગાર ગીત આપી શક્યા નથી. અલબત્ત સૂરજે અનેક જગ્યાએ જૂના ગીતોનો સરસ રીતે ઉપયોગ કર્યો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ઉંચાઇ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો