હાસ્ય લહરી - ૬૬ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૬૬ હાસ્ય લહરી - ૬૬ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 124 698 બાપુજીના સીધા ચશ્માં..! ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા,એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસનીનજર સીધી જોઈએ. નજર સ્થાન ભ્રષ્ટ થાય તો જ આડઅસર આવે..!ભઈઈઈઈ.. ભલભલા કજોડા સંસારમાં સેટ થઇ જાય,તો ચશ્માં ક્યા બડી ચીજ હૈ..?ઊંધા કે ચત્તા ચલાવી લેવાના..!બહુ ...વધુ વાંચોનહિ ફૂલાવવાના..!કાન હૈ તો કહાન હૈ..!ચશ્માં ઉંધા પહેરો કે ચત્તા,કાનને કોઈ અડચણ આવવાની નથી. કાન સ્વયં જ એટલોસહનશીલ છે કે,કાનમાં બીડી ભેરવો,મેઝર ટેપ ભેરવો કે,ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ..! જગ્યા પ્રમાણે બધુંસેટ કરી આપે..! પાડ માનો પરમેશ્વરનો કે શરીરમાં કાન ચોક્કસ જગ્યાએ ચોંટાડીને મોકલેલા છે. ધ બરડા પાછળ આપ્યા હોત તો..?આ તો એક વાત..! બરડામાં કોઈ શાબાસી આપવા ગયું તો. કાનનો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૬૬ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (208) 28k 84.5k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો