Kone bhulun ne kone samaru re - 153 book and story is written by Chandrakant Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kone bhulun ne kone samaru re - 153 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોને ભૂલુંને કોને સમરુ રે - 153 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 782 Downloads 1.7k Views Writen by Chandrakant Sanghavi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિલીપગાંધીએ બહુ મહેનત કરી ઓળખાણ કાઢવાની કોશીષ કરતા રહ્યા વચ્ચે વચ્ચે જયાબેનજગુભાઇની મદદે આવ્યા કર્યુ..થોડીવારમા ચંદ્રકાંત સામે જીસકા હમે થા ઇંતેજાર વોઘડી આગયી...સુરભી નામની કન્યાનો પ્રવેશ ડ્રોઇંગ રુમમાં થયો...પહેલી કન્યા પહેલો ઇંટરવ્યુ ..પહેલી તેનીસામે નજર માંડવાની હતી.જયાબેનને ટેવ મુજબ એક્સરે નજરથી છોકરીને આરપાર જોઇ લીધી પણ અવડામોટા ફ્લેટ આવુજાહોજલાલી વાળુ પડખુ મળે તેની લાલચ લપલપાવી રહી હતી. હતી...રમાબેનના હાથમાં હીરાનીબંગડીઓ કાનમાં મોટા હીરાના લવીંગડા લટકતા હતા...(અમારી કપોળ જ્ઞાતિમા મરણ વખતે પણપ્રાથનાસભામાં અવરગંડીની નવી સફેદ સાડી કે હવે પંજાબી પહેરે પણ ફુલ હીરાના દાગીનાનો દેખાડોથાય જ..આ ઝેર અમારા લોહીમાં ઘુસી ગયુ છે...કદાચ હવે બીજી જ્ઞાતિઓ પણ ફેલાયુ હશે...મરણપછી પ્રાથનાસભામાં ઇવેન્ટ મેનેજમેન્ટ Novels કોને ભૂલુંને કોને સમરુ રે આ કથા શરુ કરતા પહેલા...તમને મારા ગામનો પરિચય આપવો રહ્યો...કારણકે આ જ માટીમાં જનમ અને મહામુલા જીંદગીના બાવીસ વરસ ગુજાર્યા છે...આ ગામે મારા જનમ પહેલા મ... More Likes This કુપ્પી - પ્રકરણ 1 દ્વારા PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા