કોને ભૂલુંને કોને સમરુ રે - 153 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 153

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

દિલીપગાંધીએ બહુ મહેનત કરી ઓળખાણ કાઢવાની કોશીષ કરતા રહ્યા વચ્ચે વચ્ચે જયાબેનજગુભાઇની મદદે આવ્યા કર્યુ..થોડીવારમા ચંદ્રકાંત સામે જીસકા હમે થા ઇંતેજાર વોઘડી આગયી...સુરભી નામની કન્યાનો પ્રવેશ ડ્રોઇંગ રુમમાં થયો...પહેલી કન્યા પહેલો ઇંટરવ્યુ ..પહેલી તેનીસામે નજર માંડવાની હતી.જયાબેનને ટેવ મુજબ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો