કોને ભૂલુંને કોને સમરુ રે - 151 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 151 કોને ભૂલુંને કોને સમરુ રે - 151 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 180 626 "બા, હવે આ ચંદુડાનુ લગનનુ કરવુ પડશે તું ક્યાં સુધી ઢસરડા કરીશ ?એક બાજુ ભાઇની આવી તબિયત...ક્યારે શું થાય કંઇ ખબર ન પડે..અને આપણી મોટા ઘરની નામની આબરુ હજી તો છે એટલે સારા ઘરની છોકરી મળી રેશે...જયાબેનને જે મનમાં ...વધુ વાંચોહતો તે મોટીબેન કહ્યો અને સાવચેત કર્યા જયાબેન પણ સમજી ગયા હતા કે આ આબરૂ અને મોટા ખોરડાની વાત બહુ લાંબી નહી ચાલે “ મોટીબેન."મને ય ખબર છે પણ આપણે પૈસે ટકે સાવ ધસાઇ ગયા છીએ એટલે આ છોકરાને માટે મોટા ઘરનું માગુ આવે તો બેડો પાર થઇ જાય અને કાયમ ચંદ્રકાંતને સાસરાનો ટેકો રે..એટલે આપણે ઉપાધી નહી.."જયાબેન કેટલા તિરંદાજ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 151 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.1k 202.1k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો