કોને ભૂલુંને કોને સમરુ રે - 147 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 147 કોને ભૂલુંને કોને સમરુ રે - 147 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 174 626 જે લોકોને જીફ્લો રીફીલો ન પોસાય તમને માટે ચંદ્રકાંતની ઇઝી ફ્લો રીફીલો ચાલવાલાગી..અમરેલીના નટુભાઇ ઠક્કરનો પેન બોલપેન બજાર ઉપર જબરો કમાંડ હતો તેમણે પણ માલલઇશ એવુ આશ્વાસન આપ્યુ કારણકે વિલ્સન અને ઇકો રીફીલના એ મોટા ડીલરહતા..રીલાયેબલવાળા કચ્છી જયંતિભાઇએ પણ ...વધુ વાંચોઆવકાર્યો પણ મુખ્ય ધંધો મસ્જીદબંદરના હોલસેલવાળાઓએ આપવાનું શરુ કર્યુ હતુ.એટલે ચંદ્રકાંતનું ગાડુ ગબડવા માંડ્યુ હતુમસજીદ બંદરના હોલસેલવાળા વેપારીઓ “ઓ સંઘવી રિફિલવાલે “ કહીબજારમાં આદર આપતાથઇ ગયા હતા .પણ પણ જો ભુચાલ ન આવે તો જીંદગીની શી મજા...?"મુસીબત ઉઠાવી ફકત મૌજ ખાતર..." એ ગઝલ ચંદ્રકાંત ગણગણતા હતા.એ દિવસે ન્યુઝ પેપરમાં બીજા પાના ઉપર એક ટેંડર નોટીસ ઉપર ચંદ્રકાંતની નજર ચોંટી ગઇ.."હેં॥...?ઐસા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 147 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.9k 203.9k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો