કોને ભૂલુંને કોને સમરુ રે - 140 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 140

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

કાળા કલરની ફાઇબરગ્લાસની પરદેશની એ ઇકોલેકની ઓફિસબેગ ચંદ્રકાંત સામે ટગર ટગર જોઇરહી હતી..તેનુ બહારનુ ખરબચડુ આવરણ અને અંદર વેલવેટ મઢેલુ હતુ..કિંમતી કાગળો રાખવાઉપર ફ્લેપ અને બે ત્રણ પેન બોલપેન રાખવા માટે ખાંચા હતા...આમે પણ ચંદ્રકાંતને પેન બોલપેનનુંકેટલુ આકર્ષણ હતુ ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો