ચમત્કારનો પ્રવાહ પરમાર રોનક દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો ચમત્કારનો પ્રવાહ ચમત્કારનો પ્રવાહ પરમાર રોનક દ્વારા ગુજરાતી વાર્તા 820 2.3k ◆ ચમત્કારનો પ્રવાહ ◆પ્રાચીન ગ્રંથો મુજબ માતા નાયોએ પૃથ્વીની રચના કરી હતી. ત્યાર બાદ પવનની, જળની, ભૂમિની, વનસ્પતિઓ અને વૃક્ષોની, અસંખ્ય જીવજંતુઓની, પ્રાણીઓની અને તમામ પ્રાણીઓમાં શેષ્ઠ મનુષ્યની રચના પણ માતા નાયોએ જ કરી હોવાનું માનવામાં આવે છે. પોતાનું ...વધુ વાંચોથતાં માતા નાયોએ નદીનું રૂપ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારના મહાન સમ્રાટ રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને પોતાના રાજ્યમાંથી વહેવાની પ્રાર્થના કરી હતી. આ સાથે રાજા ટ્રીઓનીફોએ માતા નાયોને એ વચન પણ આપ્યું કે, તેઓ અને તેમના વંશજો નાયો નદીની સુરક્ષા કરશે અને તેમની પ્રજા પણ રાજાના કાર્યોને અનુસરશે. આ વચન ઉપર માતા નાયોએ રાજા ટ્રીઓનીફોના રાજ્યથી વહેવાનું પસંદ કર્યું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ચમત્કારનો પ્રવાહ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ પરમાર રોનક અનુસરો