Tavasy - 14 book and story is written by Saryu Bathia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tavasy - 14 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તવસ્ય - 14 Saryu Bathia દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 6.5k 1.9k Downloads 3.9k Views Writen by Saryu Bathia Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ઓફિસર, જાળ તો ફેલાવી પડશે અને એ પણ ખબર ન પડે તેમ!” ઇન્સપેક્ટર શૌર્ય હસતા બોલ્યાં.ઓફિસર નાં ચહેરા પર પ્રશ્ન હતાં.શૌર્ય આ જોઈને હસતાં બોલ્યાં. ”અરછા , એક clue આપુ છું, ‘ગોપલનગર કેસ ‘.”“પણ સર એ case અને આ case માં તો કશું સરખું નથી.”“આપણે રોકી ના ઘરે પહોંચી એ ત્યાં સુધી તમારી પાસે સમય છે, આરામથી વિચારો. નહીં તો ત્યાં પહોંચી ને તો ખબર પડી જ જશે, પણ આજ નો નાસ્તો તમારા તરફથી , આમ પણ બહુ જ ભૂખ લાગી છે.let’s go.”“ જી સર.” ઓફિસર એ હળવા હાસ્ય સાથે કહ્યું. આખરે સર તેમના ઓરિજનલ મૂડ માં આવી જ ગયા.રોકી Novels તવસ્ય આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો. સામાન્ય રીતે, વાર્તા ની... More Likes This પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા