સૌભાગ્યવતી SUNIL ANJARIA દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો સૌભાગ્યવતી સૌભાગ્યવતી SUNIL ANJARIA દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (18) 1.1k 2.9k "તમે જ શ્રીમતી ફડીયા?" ઇન્સ્પેક્ટર મારી સામે આશ્ચર્યથી જોતા પૂછી રહ્યા.કોર્ટ ચાલુ હતી. મારા પતિ જીગર ફડીયાના ખૂનનો કેસ ચાલી રહ્યો હતો. મારી જુબાની લેવાતી હતી."હા. હું જ શ્રીમતી ફડીયા. તમે પોલીસ સ્ટેશન બોલાવી હતી ને? મારા પતિ જીગર ...વધુ વાંચોલાશની ઓળખ માટે!" મેં કહ્યું.ઇન્સ્પેક્ટર અને લેડી પી.એસ.આઈ. મારી સામે જોઈ રહ્યાં. કઈંક ન સમજાતું હોય, કઈંક ન માનવામાં આવતું હોય તેવા ભાવો તેમની આંખોમાંથી ડોકાતા હતા."આ તમારો પહેરવેશ.. આ સેંથાનું સિંદૂર અને આ બંગડીઓ.." અત્યંત ધીમેથી, અચકાતાં લેડી પી.એસ.આઈ. એ પૂછ્યું."મારા વિધવા થવા અને મારા બાહ્ય દેખાવ વચ્ચે હું સંબંધ નથી જોતી. જે છે તે મારા અંતરમાં છે. બીજાને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સૌભાગ્યવતી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SUNIL ANJARIA અનુસરો