નાટક Bhanuben Prajapati દ્વારા નાટક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નાટક પુસ્તકો નાટક નાટક Bhanuben Prajapati દ્વારા ગુજરાતી નાટક 4.4k 15k ડોકટર:"અલા મુનિયા ઓ મુનિયા ક્યાં ગયો?મીનીયો:"આયો આયો સરએટલામાં ફોનની ઘંટડી વાગે છે.સામે પેશન્ટ હોય છે અને ડોક્ટર સાહેબ જોડે વાત કરે છે.પેશન્ટ હેલો ડોક્ટરડોક્ટર :"હા બોલો"પેશન્ટ:"ડોક્ટર સાહેબ ...મારે ધોળું થવું છે! તમારા જોડે ધોળા થવાની કોઈ દેશી દવા હોય ...વધુ વાંચોમારે લેવા માટે આવું છે.મારી એપોઇન્ટ નોંધો.ડોક્ટર સાહેબ:"અરે તમારે ધોળા થવું હોય તો અહીંયા આવવાની કંઈ જરૂર નથી તમે ઘરે ગાય ભેસ રાખો છો?પેશન્ટ :હા.. ઘરે ગાય ,ભેંસો છે એટલા માટે તો મારી ચામડી કાળી પડી ગઈ છે ,આખો દિવસ એમની પાસે કામ કરવામાં મારો ચહેરો બગડી ગયો છે.ડોક્ટર સાહેબ કહે તમારા ઘરે દવા છે તમારે અહીં આવવાની કોઈ જરૂર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નાટક બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhanuben Prajapati અનુસરો