અતીતરાગ - 36 Vijay Raval દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો અતીતરાગ - 36 Atitrag - 36 book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Atitrag - 36 is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અતીતરાગ - 36 Vijay Raval દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 658 1.4k અતીતરાગ-૩૬‘મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે..’આશરે છ દાયકા પહેલાં વર્ષ ૧૯૫૫માં આવેલી સુપરહિટ ફિલ્મના આ યાદગાર ગીતના આટલાં શબ્દો સંભાળતા તરત જ નજર સમક્ષ આવી જાય.. ‘શ્રી ૪૨૦’ના એ મારકણી અદાના અદાકારા ‘નાદીરાજી.’આજની કડીમાં વાત કરીશું ‘નાદીરાજી’ની ...વધુ વાંચોઅભિનય કરીકીર્દી વિષે.નાદીરાજીનો જન્મ થયો હતો ઈરાકના બગદાદ શહેરના યહૂદી પરિવારમાં. તેમનું નામકરણ થયું ‘ફરહદ’,એ પછી તેમની નાની વયમાં જ તેમનો પરિવાર સ્થળાંતર થયો બગદાદથી બોમ્બે.બોમ્બે સ્કૂલમાં એડમીશન લેતાં સમયે તેમનું ફરી એક વખત નામકરણ થયું. ‘ફરહદ’નું થયું ફ્લોરેન્સ.જયારે નાદીરાજીની ઉમ્ર ૧૫ યા ૧૬ વર્ષની હતી, ત્યારે તેમના પર નજર પડી મશહુર ડીરેક્ટર મહેબૂબ ખાનના પત્ની સરદાર અખ્તરની.સરદાર અખ્તરની કલા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અતીતરાગ - 36 અતીતરાગ - નવલકથા Vijay Raval દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (406) 48.2k 113.7k Free Novels by Vijay Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ