સંતાપ - 7 Kanu Bhagdev દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો સંતાપ - 7 Santaap - 7 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Santaap - 7 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સંતાપ - 7 Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (81) 3.3k 5.4k ૭ ડબલ મર્ડર .....! ....ભગવાન જાણે કઇ પરિસ્થિતિ સામે પરાજય સ્વીકારીને એણે આપઘાત કર્યો હતો ..! બેરોજગાર અથવા તો જુવાન દીકરીઓના કરિયાવરની ચિંતા ...! દેશનાં કરોડો માધ્યમ વર્ગના કુટુંબની આ જ હાલત છે ....! આર્થિક કટોકટીને કારણે કોણ જાણે ...વધુ વાંચોલોકોને પોતાની જીંદગી ટુંકાવવી પડે છે ? શરમ, સંકોચ અને ભોંઠપની મર્યાદા વટાવ્યા પછી આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ બાકી નથી રહેતો ....! ઈચ્છા ન હોવા છતાંય દસેય દિશામાંથી નિરાશ થયાં પછી છેવટે માણસને જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લેવો પડે છે . જીંદગી ઈશ્વરે આપેલી એક અમુલ્ય ભેટ છે અને તેને સારી રીતે જીવવી જોઈએ એમ સૌ કહે છે. મોટા મોટા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંતાપ - 7 સંતાપ - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (985) 43k 71.5k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ