મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ... Hiren Manharlal Vora દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ... મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ... Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી કવિતાઓ 372 1.8k કાવ્ય 01પર્યુષણ પર્વ...મોજ શોખ પાછળ ખુબ દોડયા આવ્યો આઠ કર્મ ખપાવવા નો પર્વએતો છે પર્યુષણ મહાપર્વમોહમાયા પાછળ થયાં પાગલ બાંધ્યા અણધાર્યા પાપ કર્મોપાપ કર્મો એ ઉઘાડ્યા નરક ના દ્વારપાપ કર્મો ખપાવવા આવ્યો મોટો પર્વ"હું" ને પછાડી "હું" ને પામવા ...વધુ વાંચોપર્વઅહમ ને ભુલાવી અર્હમ શરણ થવા નો પર્વદાન ધર્મ ને શીયળ પાળવા નો પર્વતપ અને આરાધના કરવા નો પર્વજીવદયા અને અનુકંપા નો પર્વપાર્થિવ શરીર ની મોહમાયા ભૂલીક્ષમાયાચના માંગવા અને આપવા નો પર્વ પ્રભુ મહાવીર ના પંથે ચાલવા નો પર્વ આવ્યો ...આવ્યો છે ..પર્વ મા સર્વોત્તમ પર્યુષણ મહાપર્વચૂકશો નહી સુવર્ણ તકઆવો કરીએ હર્ષ થી વધામણાં પર્યુષણ પર્વ નાબનાવીએ યાદગાર આ પર્યુષણ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ... મારો કાવ્ય ઝરૂખો - નવલકથા Hiren Manharlal Vora દ્વારા ગુજરાતી - કવિતાઓ (205) 49.7k 188.8k Free Novels by Hiren Manharlal Vora બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hiren Manharlal Vora અનુસરો