કોને ભૂલુંને કોને સમરુ રે - 121 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 121 Kone bhulun ne kone samaru re - 121 book and story is written by Chandrakant Sanghavi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kone bhulun ne kone samaru re - 121 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કોને ભૂલુંને કોને સમરુ રે - 121 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 502 1.2k "ઠાકોરજી નથી થાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.."ચંદ્રકાંતને શોક લાગી ગયો...મગજમા એમસી ચાગલા નાની પાલખીવાલા અને એવા ધુરંધર વકિલોના ખ્વાબ ચકનાચુર થઇ ગયા....ચંદ્રકાંતપાછા વળી ગયા. વીટીથી પચ્ચીસ પૈસાની કોફી પીધી અને મસ્જીદ બંદર ઉતરી ધનજી સ્ટ્રીટ પહોંચ્યાત્યારે જીતુ ...વધુ વાંચોગયો..."આવો ભાઇ ચંદ્રકાંત સંધવી...તમે સંધવી એટલે જૈન...?"જીતોની પાછળ નવકાર મંત્રની ફ્રેમ હતીમહાવીર સ્વામિનુ નાનકડુ મંદિર દુકાનમાં હતુ એ ચંદ્રકાંતે પહેલી મુલાકાતમાં જ જોયેલું…."જય જીનેન્દ્ર ભાઇ પણ હુ જૈન નથી કપોળ છું વૈષ્ણવ વાણીયા...""બોલો બોલો ભાઇ હવે શું કામ પડ્યુ એ વાત કરતા પહેલા તમારી ચા ...બાકી છે...""જીતુભાઇ કાં ઉકાળો અડધો કે કોફી અડધી ...ચા જીંદગીમા પીધી જ નથી...""તમે મારા કરતા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 121 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (276) 135.8k 294.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ