કોને ભૂલુંને કોને સમરુ રે - 117 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 117 કોને ભૂલુંને કોને સમરુ રે - 117 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 288 952 એ દિવસે પી ટી કે કોર્પોરેશને દેશી માથી કોર્પોરેટ કલ્ચરમા પગ મુક્યો...તો ચંદ્રકાંતે સાચી વ્યાપારજીંદગીમાં પહેલો પગ મુક્યો હતો..એક કલાકમા આઠ હજારનો ઓર્ડર મુકાયો .સાથે મદ્રાસ ભુવનનીફિલ્ટર કોફી જેની મધમધતી સુગંધે ચંદ્રકાંતને એક કેફમા લાવી દીધેલો એની ધીમી ધીમી ...વધુ વાંચોચંદ્રકાંત બહાર નિકળ્યા.પગમા સાક્ષાત હનુમાનજી આવી ગયા કે ક્યારે મરીનલાઇન્સ પહોંચ્યાક્યારે મુબઇ સેન્ટ્ર્લ પહોંચ્યાં ક્યારે ઓફિસ તેનુ ભાનજ ન રહ્યુ.ઓફિસનો દરવાજો ખોલ્યો તો સામે જફિરોઝ કાપડીયા રીસેપ્સનીસ્ટ સાથે મસ્તી કરતા પકડાયા.."યુ સ્ટુપીડ,ઓફિસમા આવીયે ત્યારે નોક કરવાનુ ભુલી ગયો કે..?""સોરી સર" ચંદ્રકાંતને આવી કદમબોસીની આદત નહોતી … ઓફિસમાઅંદર કેબીનમાં જવા માટેનોકકરવું જોઇએ પણ આ તો ઓફિસનું મને ડોરહતુ .. મુળ તો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 117 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.2k 202.3k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો