કોને ભૂલુંને કોને સમરુ રે - 113 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 113 કોને ભૂલુંને કોને સમરુ રે - 113 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 324 822 ઝટપટ બ્રશ પતાવીને ચંદ્રકાંત હાથ પગ મોઢુ ધોઇને મિત્રો ને ભેટી પડ્યા..."આવ આવ ચંદુ આપણારુમમા એક ગેલેરી છે જો.. હાલ ત્યાં બેસીયે ...હરીયા હમણા સીન સીનેરી નઇ દેખાડતો હું આવુ છું“અનિલે ઉઠતાવેંત શરુ કર્યું માટુંગાના ભાઉ દાજી રોડ ઉપર ...વધુ વાંચોમાળની ભવ્ય કપોળ બોર્ડીંગમા એટલી સરસ સગવડો અનેએટલુ સુંદર ખાવાપીવાનુ કે એક વખત આવે એ પોતાનું ઘર ભુલી જાય..નીચે સરસ ભોજનાલય અનેડાઇનીંગ હોલ ત્યાં જ છાપા વાંચવા માટે ખુરસી ટેબલો....બહાર આવતા જ મહામહીમ ગોરડીયાજીનીઓફિસ તેનાથી જરા આગળ સરકો એટલે જમણીબાજુ ટ્રસ્ટીઓની ઓફિસ ડાબી બાજુ મોટોવિશાળ હોલ તેમાં જ બેડમિંગ્ટન ટેબલ ટેનીસ કેરમ જેવા અનેક રમવાના સાધનો... બહાર સુંદરબગીચો...દરેક રુમને ગૈલેરી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 113 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો