કોને ભૂલુંને કોને સમરુ રે - 103 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 103 કોને ભૂલુંને કોને સમરુ રે - 103 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 282 746 સવારે બસ ડેપોથી અરવીંદભાઇના ઘરની બસ પકડી અગીયાર વાગે ચરોતર આણંદ પાંસે કદાચગામનુ નામ અલીંન્દ્રા પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર અરવીંદભાઇની વાડી સામે બસ એક મીનીટઅટકીએટલે અમે બન્ને ઉતરી ગયા...ચરોતર એટલે ગુજરાતનો સહુથી સમૃદ્ધ ખેતીવાડી પ્રદેશ. એકએકરની વાડી પણ લાખો ...વધુ વાંચોકરોડમાં ગણાય એવી સોનેરી જમીન .બહુ સુખી અને આનંદી લોકો.નાનકડો કાચો રસ્તો લગભગ બસોફુટનો પાર કર્યો એટલે વિશાળ લોખંડનો ખુલ્લો દરવાજો ત્યાંટ્રેક્ટર આરામ ફરમાવતુ હતુ...ઝડપથી ચાર પાંચ કુતરા દોડતા આવી અરવિંદભાઇને વિંટળાઇ ગયાઅને ચંદ્રકાંત ઉપર નફરતની નજર નાખી..."ના ભોલુ...મેમાન છે એમ ન કરાય.."પછી નજર મિલાવીફેરવીને અરવિંદભાઇની સવારી આવી પહોંચી છે એ ખબર દેવા આગળ સરધસ કાઢી હાઉ હાઉકરતા આગળ ચાલ્યા...ત્યાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 103 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો