વીજળીને ચમકારે Alpa Bhatt Purohit દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો વીજળીને ચમકારે વીજળીને ચમકારે Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી પ્રેરક કથા 642 1.8k તારીખ : ૦૯-૦૮-૨૦૨૨રાણકગૌરી એક ચીસ પાડી ભર ઊંઘમાંથી જાગી ગયાં, પલંગમાં સફાળાં બેઠાં થઈ ગયાં. બંને હાથ ટેકવેલાં હતાં પણ, જાણે એ ટેકો બોદો લાગતો હતો. પોતે ફસડાઈને પડી જશે એમ લાગ્યું. બાજુનાં ઓરડામાં સૂતેલાં બંને બાળકો, નેહલ અને ...વધુ વાંચોરાણકગૌરીનાં ઓરડા તરફ દોડ્યાં. સાસુમા દેવીબા પણ આ ચીસ સાંભળી જાગી ગયાં હતાં. ધીમે રહીને બેઠાં થવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ, ધીરજ ન રહેતાં બૂમ પાડી, 'નેહલ બેટા, જો તો મમ્મીને શું થયું?' નેહલે તેમને સાંત્વનાત્મક સૂરમાં કહ્યું, 'દાદીમા, તમે ઊઠશો નહીં. મમ્મીને જોઈને તમારી પાસે જ આવું હં.' દેવીબા પૌત્રીનો જવાબદારીસભર પ્રત્યુત્તર સાંભળી રાહ જોતાં બેસી રહ્યાં.સુકેતુએ રાણકગૌરીનાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વીજળીને ચમકારે બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Alpa Bhatt Purohit અનુસરો