Dhrananubandha book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhrananubandha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધૃણાનુબંધ Vijay Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15k 1.6k Downloads 5k Views Writen by Vijay Raval Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'ધૃણાનુબંધ’ડિવોર્સ પેપર્સ બેડ પર મુકીહું આવી હોલમાં બેડરૂમથી હોલ સુધીનું અંતર જોજનો દૂર લાગ્યું ચિત્ત અને ચરણ બન્ને થાક્યા, હૈયું હાંફી ગયું છતાં મન મસ્તિષ્ક પરથી જાણે કે, મણ એકનો ભાર ઉતરી ગયો એવી હળવાશ અનુભવતી રહીવર્ષો બાદ આઈનામાં મારું પ્રતિબિંબ મને ઓશિયાળું ન લાગ્યું નજર સામે ફ્લેશબેકની એક રીલ દોડવા લાગી....એ દિવસો દરમિયાન હું હાઇસ્કૂલમાં ભણતીરીઝલ્ટનો દિવસ હતોફળીયામાં બેઠેલાં સૌ વારાફરતે મારી માર્કશીટ લઈને પોતાની અંગત પ્રતિક્રિયા મારાં પર થોપી રહ્યાં હતાંજે ફેમિલીમાં હંમેશા નેવું ટકા રીઝલ્ટની પરમ્પરા જાળવવાની ખાત્રી સાથે લડ્ડુ હાજર જ હોયત્યાં મારાં પાંસઠ પર્સન્ટેજ સૌને દાગ જેવાં લાગ્યાં એ પછી ધીમા અવાજમાં મેં આર્ટસ જોઇને More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા