હાસ્ય લહરી - ૩૧ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૩૧ હાસ્ય લહરી - ૩૧ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 358 1.1k આકાશવાણીનું આ હાસ્ય કેન્દ્ર છે....! મગજને છુટ્ટો દોર ક્યારેય નહિ અપાય. આપ્યો તો એ શેખચલ્લીનું ...વધુ વાંચોબની જાય. લોકડાઉનમાં પહેલી અસર મગજને થાય, કંટ્રોલ નહિ રાખીએ તો ચમનીયા જેવી વલે થાય..! નવરો ધણી કાટલાં તોકે એમ, ચમનીયાને લોકડાઉનમાં વિચાર આવ્યો કે, આ રેડીયાના કાર્યક્રમોમાં હાસ્યની છાંટ લાવવી જોઈએ. રેંટીયા ગયા પછી રેડીયાનો ફાલ પણ હવે વધ્યો છે. એમાં જ્યારથી મનકી બાત રેડિયા ઉપર શરુ થઇ ત્યારથી, પોસ્ટકાર્ડ જેવી દુર્દશા ભોગવતો રેડિયો પણ ફૂંફાડા મારતો થઇ ગયો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૩૧ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 34.3k 100.6k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો