હાસ્ય લહરી - ૨૫ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૨૫ હાસ્ય લહરી - ૨૫ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 444 1.3k માણસ નામે બરફનો ગોળો..! માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ જલ્દી..! શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, ...વધુ વાંચોહોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૨૫ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 34.3k 100.6k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો