Hu ane Krishna Vasadi - 10 book and story is written by ananta desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu ane Krishna Vasadi - 10 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું અને કૃષ્ણ વાંસળી - 10 - કાન્હાનો અવાજ અને કાન્હા નો સ્વીકાર ananta desai દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.4k 2.3k Downloads 5.1k Views Writen by ananta desai Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કાન્હાનો અવાજ “કેમ દેવી મારે મારા પ્રેમનો પરિચય આપવો પડે છે! તમે એકલા જ મારા રંગમાંનથી રંગાયેલા. હું પણ વ્યાકુળ અને નિર્થક છું. હું પણ તમને ચાહું છું. તમને મળવામાંગુ છું. રાસ રમવા માંગુ છું. તમારી બાજુમાં બેસીને વાંસળીના સૂર વગાડવામાંગુ છું”“હું પણ તમને અફાટ ચાહું છું. તમારી આંખોના નિતરતા નીરને સાફ કરવા માંગુછું અને તમારા ચહેરા પરની લતોને સવારવા માંગુ છું. હું પણ અફાટ પ્રેમ કરું છુંતમને..”“હા દેવ જાણુ છું. છતાં મનની વ્યાકુળતા મને મજબૂર કરી દે છે. તમને સવાલોપૂછવા માટે. વિચલિત થઈ જાઉં છું હું તમારાથી દૂર થઈને...”“સમજુ છું પ્રિયે. પરંતુ આ દૂરી મને પણ તો તીરની જેમ Novels હું અને કૃષ્ણ વાંસળી મીરા – રાધા – ક્રૃષ્ણ ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો. “મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??” “હા, જીવી તો શકાય જ છે. પણ, શ... More Likes This બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા