હાસ્ય લહરી - ૧૨ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૧૨ હાસ્ય લહરી - ૧૨ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 668 1.5k કુત્તેકા ભી એક દિન આતા હૈ... અસ્સલના શું બાળગીતો હતાં..?પશુ-પક્ષીઓ તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજનાભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે,એકવાર ...વધુ વાંચોએટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે ‘અંગુઠાની વીંટી,ચોઈણાની કોર,મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય,વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય,ભેંસનું હોય,કુતરાનું હોય,મોરનુંહોય,ચકલીનું હોય કે પોપટનું હોય,પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં,કે ‘મોતી ચરંતો મારો છે મોર’ જેવાં બાળ ગીતોતો આજે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૧૨ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 35.6k 104.3k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો