હાસ્ય લહરી - ૬ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૬ હાસ્ય લહરી - ૬ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 872 2k ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..! અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચેને પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકાને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં "ઘેલા હો ...વધુ વાંચોજાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણીયા ઢોસા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૬ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 35.4k 103.8k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો