An innocent love - Part 12 Dhruti Mehta અસમંજસ દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો An innocent love - Part 12 An innocent love - Part 12 book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An innocent love - Part 12 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. An innocent love - Part 12 Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 958 1.8k રાઘવ પણ આજે ખુબજ ખુશ થતો સુમનને લઇ અહીંથી તહી દોડી આખી સ્કૂલ ફરી ફરીને બતાવી રહ્યો હતો, જાણે એને એકજ દિવસમાં આખી સ્કૂલ બતાવી દેવી હતી. સ્કૂલમાં આવતા જતા બીજા બાળકો અને ટીચર્સ નાનકડી એવી પરી જેવી લાગતી ...વધુ વાંચોઅપલક જોઈ રહેતા, અને ઘડીભર એની ચહેકાટને જોવા થંભી જતાં. રાઘવ પણ તે બધાને "આં મારી સુમી છે, તે પણ આજથી આપણી સ્કૂલમાં ભણવા આવશે" કહી ને સુમનને બધાની સાથે હરખભેર મળાવતો હતો.સૌ પ્રથમનો બેલ વાગતા બધા બાળકો લાઈન બનાવીને વચ્ચેના મેદાનમાં પ્રાર્થના માટે સિસ્તબદ્ધ લાઇનમાં બેસી ગયા. મેદાનની વચ્ચે બનાવેલ મંચ પર બધા શિક્ષકો અને સ્કૂલના પ્રિન્સિપાલ બિરાજમાન હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો An innocent love - Part 12 An innocent love - નવલકથા Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (143) 34.9k 73k Free Novels by Dhruti Mehta અસમંજસ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ