કોને ભૂલુંને કોને સમરુ રે - 99 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 99 કોને ભૂલુંને કોને સમરુ રે - 99 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 322 976 ચંદ્રકાંતને હડસેલીને જે માનુની અંદર ધસી ગયા...હતા તેને કંઇંક કહી દેવા ચંદ્રકાંત ઉભાથયા.પુષ્પાદીદીનું હાસ્ય રોક્યુ રોકાતુ નહોતુ ...દુર્ગાદેવીએ સીધી રસોડામા એન્ટ્રી લીધેલી ત્યારે મેનર્સતો હોય કે નહી ?કોઇ ચંદ્રકાંતને પુછે પણ કે આપ કોણ ?આતો સાક્ષાત્ દુર્ગાદેવી .હવે ચંદ્રકાંતનોવારો ...વધુ વાંચો... ચંદ્રકાંતે પાછળ પાછળ રસોડામાં એન્ટ્રી લીધી..."હી ઇઝ માઇકઝીન...ચંદ્રકાંત...ચંદ્રકાંત શી ઇઝ પ્રોફેસર મીસીસ દાસ એન્ડ શી ઇઝ સોનાંગી.." ચંદ્રકાંતનીબરોબર લગોલગ પાછળ આવી ગયેલી રુપરાશીનુ નામ સોનાંગી છે એ જાણ્યું.બન્નેએ ચંદ્રકાંતને હલ્લો હાઇ કર્યુ..."સોનાંગી યુ સીટ ઇન ડ્રોઇંગ રુમ એંજોઇ કંપની ચંદ્રકાંત ગો ..."પુષ્પાદીદીબે મીનીટ કામરુપ દેશની પરીને જોઇને આવાચક થઇ ગયા..."આપ બોંગોલી હૈ..?""નહી જી હમતો ઉસસેભી ઉપર હૈં.."એ પરી ખીલખીલાટ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 99 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો