ધ સ્કોર્પિયન પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ધ સ્કોર્પિયન પ્રકરણ-13 ધ સ્કોર્પિયન પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (79) 3.5k 4.6k પ્રકરણ-13 સિધ્ધાર્થેની જીપમાં સોફીયાને જનરલ હોસ્પીટલ ઓફ ક્લીગપોંગ લઇને આવી ગયાં. દેવે જોયું સોફીયાનાં ચહેરાં પર ખૂબજ પરસેવો વળી રહ્યો હતો એનાં મોંઢામાંથી લોહી નીકળી રહયું હતું. દેવ ગભરાયો એણે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું સિધ્ધાર્થ સર જીપ છેક ...વધુ વાંચોલો સોફીયા.. સોફીયા અને સિધ્ધાર્થે પાછળ નજર કરી એણે દેવનાં ગભરાયેલા ચહેરાંને જોઇનેજ અંદાજ લગાવી દીધો. જીપ છેક પ્રવેશદ્વાર સુધી આવી ગઇ. દેવે રીતસર જીપમાંથી કૂદકો માર્યો અને ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડબોયને સ્ટ્રેચર લાવવા કહ્યું ઇમરજન્સી છે વોર્ડબોય સાથે દેવે સ્ટ્રેચર ઉંચકી લીધુ ચાલ જલ્દી પેલાએ કહ્યું સ્ટ્રેચરની ગાડી લઇ લઊં દેવે એકલાએ સ્ટ્રેચર લઇ લીધું અને બોલ્યો લાવ જલ્દી ગાડી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ સ્કોર્પિયન પ્રકરણ-13 ધ સ્કોર્પિયન - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (8.6k) 260.9k 410.6k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો