શબ્દોથી વેદના Manoj Navadiya દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો શબ્દોથી વેદના શબ્દોથી વેદના Manoj Navadiya દ્વારા ગુજરાતી પ્રેરક કથા 266 816 શબ્દોથી વેદના'નમ્ર બોલવાથી બીજાને સુખ મળે છે'આ વાત વર્ષે ૨૦૨૦ ની છે. એક ૩૫ વર્ષનાં રેખાબેન પોતાનાં પરિવાર સાથે કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેરમાં રહેતા હતા. તે એક સારાં ગુહીણી હતાં, દરરોજ ઘરનાં કામ કરતાં રહેતા, બાળકોને સંભાળવાની સાથે તે ...વધુ વાંચોજ કામ સારી રીતે પુરુ કરી લેતાં. તેનો સ્વભાવ બહું સરળ હતો. દરરોજ સવારે રેખાબેન ઘરનાં કામ કરતાં હોય ત્યારે સોસાયટીમાથી એક અવાજ આવતો. શાકભાજી લય લો… તાજાં તાજાં શાકભાજી.. અવાજ સાંભળતાજ રેખાબેન ઘર બહાર દોડી જતા. દરરોજ સવારે શાકભાજી વાળો ભાઈ કરશન રેખાબેનની સોસાયટીમાં શાકભાજી વેચવા માટે આવતો હતો. રેખાબેન છેલ્લાં ૫ વર્ષથી તે કરશન શાકભાજી વાળા ભાઈ પાસેથી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શબ્દોથી વેદના બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Manoj Navadiya અનુસરો