કોને ભૂલુંને કોને સમરુ રે - 97 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 97 કોને ભૂલુંને કોને સમરુ રે - 97 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 324 912 ત્રણેક મીનીટ પછી એ બેઠાધાટની બંગલીનો દરવાજો ખુલ્યો...સામે એક ગોરો ગોળમટોળ ચહેરોચમકતી રૂઆબદાર પ્રભાવશાળી આંખો નમણુ નાક શરીર થોડુ ભરેલું પણ ટટ્ટાર ,માથામાં બિંદી નેઆંખોમાં કાજલ ,સોનેરી ઝુલ્ફો વચ્ચે ક્યાંક કાળા વાળ લહેરાતા હતા ખાદીની સફેદ સાડી...લોટવાળા હાથ ..."આપ ...વધુ વાંચોગાંધી છો..?"ચંદ્રકાંત સહેજ થોથવાતા પહેલુ વાક્ય બોલ્યા.જીંદગીભર સેંકડોવારમાઇક પકડી સ્ટેજ ઉપર આવ્યા છતાં પહેલી એક મીનીટ લગભગ થોથવાટ થયો જ છે....પછી મોટામાણસોની જેમ કાં ડાયસ પકડી લેવું કે માઇકના પાઇપના સહારે એક વાક્ય થોથવાતુ ગયુ છે પણઅંહિંયાતો કોઇ આશરો જ નહોતો એટલે બન્ને હાથને એક બીજાની પક્કડ કરી બે હાથ જોડી વંદનકર્યા.."હું ચંદ્રકાંત જગુમામાનો દિકરો અમરેલીથી...""બસ બસ હવે વધારે બોલવાની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 97 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો