કોને ભૂલુંને કોને સમરુ રે - 72 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલુંને કોને સમરુ રે - 72 કોને ભૂલુંને કોને સમરુ રે - 72 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 461 1.1k એ ગોઝારી રાત્રે અચાનક રાતના બાર વાગે ફોનની રીંગ વાગી...."હલાવ..કોણ જગુભાઇ?તમારીમીલમાં મોટી આગ લાગી છે જલ્દી આવો ..."જગુભાઇની આંખે ચક્કર આવી ગયા..."આગ?જે પી મીલમા?"બસ સ્ટેંડથી ભાગ ભાગ કરીને ઘોડાગાડી લાવી ચંદ્રકાંત જગુભાઇને લઇને ઘોડાગાડી ભગાડતા ગામને વીંધીને સામુદ્રીમાતાના મંદિરપાંસેના ...વધુ વાંચોદરવાજાને પાર કર્યો ત્યારે બે નદીની પારજેસીંગપુરાની એ મીલની ભડભડતી આગની લપેટોને જોઇ જગુભાઇનો સાદ ફાટી ગયો..."ઓઇ મારાબાપ...બધુ પતી ગયુ..હશે “મીલના દરવાજે ધોડાગાડી ઉભી રહી ત્યારે બે ગોડાઉનમા ભરેલા હજાર શીંગતેલના ડબ્બાજેસીંગપુરાના જુવાન પટેલોએ ગોડાઉનની પાછલી દિવાલ તોડીને બચાવતા જીવના જોખમે બચાવીનેઉભા હતા..."બાપા બોઇલર ફાટ્યુ હતુ .અંદર કાનજી ને નાનજી હલવાઇ ગયા હતા તેને માંડ કાઢ્યાઆપણા કુવાના પાણીને ઠારવા બહુ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલુંને કોને સમરુ રે - 72 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.9k 203.9k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો