કોને ભૂલુંને કોને સમરુ રે - 65 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

કોને ભૂલુંને કોને સમરુ રે - 65

Chandrakant Sanghavi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

જગુભાઇએ સેવા કાર્યમાં શરુઆતકરીત્યારે મનમાં એકજ ધૂન હતી કે ગરીબ કે મધ્યમ વર્ગનાં લોકોનેસાવ સસ્તામાં મેડીકલ ટ્રીટમેન્ટ મળવી જોઇએ. દુકાને દુકાને ફરીને વેપારીઓ સુખી લોકોને સમજાવીનેદાન લેવાનું શરુ કર્યું .મનમાં એક જ ધુન હતી કે અમરેલીનાં જાણીતા ડોક્ટરોદસ થી ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો