ગઝલ - એ - ઇશ્ક - 1 Nency R. Solanki દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો ગઝલ - એ - ઇશ્ક - 1 Gazal-E-Ishq - 1 book and story is written by Nency R. Solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazal-E-Ishq - 1 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગઝલ - એ - ઇશ્ક - 1 Nency R. Solanki દ્વારા ગુજરાતી કવિતાઓ (11) 2.2k 5.6k ૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, ...વધુ વાંચોતરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગઝલ - એ - ઇશ્ક - 1 ગઝલ - એ - ઇશ્ક - નવલકથા Nency R. Solanki દ્વારા ગુજરાતી કવિતાઓ (37) 14.2k 36.1k Free Novels by Nency R. Solanki બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ