ban phool - 1 book and story is written by Rushil Dodiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. ban phool - 1 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બનફૂલ - 1 Rushil Dodiya દ્વારા ગુજરાતી કવિતાઓ 82 Downloads 302 Views Writen by Rushil Dodiya Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બનફૂલ( જંગલનું ફૂલ )કાવ્યોપન્યાસ"જે ફૂલ હજુ અસૂંઘેલું છે, અને નખથી જેનું કૂંપળ ભાંગવામાં નથી આવ્યું"પ્રથમ સર્ગમારે નથી જોઈતું જ્ઞાન, નથી જોઈતું જાણવુંસંસાર અને મનુષ્ય કોને કહેવાય!વનનું પુષ્પ વનમાં જ ખીલતવનની ગોદમાં જ સૂકાઈ જાત!દીપ-નિર્વાણરાત્રિના અંધકારના સમૂહને નાબૂદ કરીરજત (ચાંદી) જેવી શોભાથી યુક્ત, પ્રદીપ્ત બરફની ચાદરહિમાલયના શિખરો પર પ્રકાશ પામી રહી છેઅસંખ્ય વિશાળ અને મહાન શિખરોની હમાળાઓ;ઝરણાંઓ વહી રહ્યા છે, શિખરથી શિખર ઊંચકાઈ રહ્યા છેદિગંતની સીમા પર જઈને જાણે તેનો અંત થાય!માથા પર ચંદ્ર અને સૂર્ય, ચરણોમાં પૃથ્વીનું સામ્રાજ્યમસ્તક પર સ્વર્ગનો ભાર વહન કરી રહ્યો છે;બરફથી મસ્તક ઢાંકીને જાણે પ્રકૃતિની રમત ચાલી રહી છેભ્રૂકુટી (ભમર)ના ઈશારે જ જાણે સૌનું નિરીક્ષણ કરી More Likes This બનફૂલ - 1 દ્વારા Rushil Dodiya કવિની કથા - 1 દ્વારા Rushil Dodiya કવિતા સરિતા - 1 દ્વારા Nandita pandya ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1 દ્વારા Rushil Dodiya પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth ગઝલો - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા