રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8 Anurag Basu દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પૌરાણિક કથાઓ પુસ્તકો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8 Anurag Basu દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 1.5k 2.5k પોપટ ને બોલતા જોઈ.. દાસી આશ્ર્ચર્ય ચકિત થઈ ગઈ.... મહારાજ વિક્રમ એ કહ્યું કે..મારે તારી મદદની જરૂર છે.. શું તું મારી મદદ કરીશ?? હવે આગળ....*પોપટ ના રુપ માં મહારાજ વિક્રમ એ બોલવાનું શરૂ કર્યું.. તેમણે કહ્યું કે તેઓ પોતે ...વધુ વાંચોમહારાજ વિક્રમ છે..આ સાંભળી દાસી તો ખડખડાટ હસવા જ લાગી. તેને આ વાત પર જરાય વિશ્વાસ ન બેઠો..પણ પછી મહારાજ વિક્રમ એ તેમની સાથે બનેલી બધી જ ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.. કેવી રીતે તેઓ એક પોપટ માં પરિવર્તિત થઇ ગયા..તે બધુ જ જણાવ્યું..આ સાંભળી દાસી ને પોપટ ની વાત પર વિશ્વાસ બેઠો... પોતાના મહારાજ વિક્રમ ને આવી હાલત માં જોઈ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 8 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - નવલકથા Anurag Basu દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ (103) 17.6k 33.9k Free Novels by Anurag Basu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Anurag Basu અનુસરો