રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6 Anurag Basu દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પૌરાણિક કથાઓ પુસ્તકો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6 Anurag Basu દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ (13) 688 1.3k * આગળ જોયું તે પ્રમાણે.... મહારાણી રુપમતી.. અઘોરી એ કહ્યા મુજબ ના ષડયંત્ર ને અંજામ આપવા માટે....મહેલ માં... મહારાજ વિક્રમ ના શયનખંડ સુધી પહોંચી ગયા*ત્યાં જઈને તેમણે જોયું કે...હવે આગળ...મહારાજ વિક્રમ ખૂબ જ ગુસ્સામાં લાલ પીળા થઇ રહ્યા હતા.... ...વધુ વાંચોઆમતેમ આંટા મારી રહ્યા હતા.આ જોઈ મહારાણી રુપમતી ના પગ તો જાણે મહારાજ વિક્રમ ના શયનખંડ ની બહાર જ જડાઈ ગયા.... તેઓ ની હિંમત જાણે કે, જવાબ આપવા માંડી....પરંતુ તરત જ મહારાણી રુપમતી ને અઘોરી ની વાતો યાદ આવતા... પોતાની જાતને સંભાળી લીધી... અને હિંમત ભેર પગ મહારાજ વિક્રમ તરફ ઉપાડ્યા..."મહારાજ વિક્રમ ની જય હો..."મહારાણી રુપમતી એ કહ્યું..આ સાંભળતા જ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 6 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - નવલકથા Anurag Basu દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ (99) 8.1k 14.5k Free Novels by Anurag Basu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Anurag Basu અનુસરો