આર.આર.આર. ફિલ્મ રીવ્યૂ Hitesh Patadiya દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો આર.આર.આર. ફિલ્મ રીવ્યૂ R.R.R. Film Review book and story is written by Hitesh P in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. R.R.R. Film Review is also popular in Film Reviews in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આર.આર.આર. ફિલ્મ રીવ્યૂ Hitesh Patadiya દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (16) 1.9k 6.5k RRR (આર.આર.આર) ફિલ્મ રીવ્યૂઅગાઉ "ધ કાશ્મીર ફાઈલ્સ" ફિલ્મનો રીવ્યૂ જરા અલગ શૈલીમાં અને બે ભાગમાં આપ્યો હતો. આ વખતે પણ જરા અલગ શૈલીમાં. પ્રયોગ પણ ગણી શકો.અમુક ફિલ્મોમાં અમુક બાબતો સચોટ રીતે કહી શકાય. જેમાં ખરાબ અથવા ત્રુટીદર્શક અથવા ...વધુ વાંચોગુણવત્તા સંદર્ભેની બાબતે તો મોટાભાગના વાચક/દર્શક સહમત થાય. જે સંદર્ભે સહમતીની લગભગ ૯૦% સુધી આશા રાખી શકાય. પણ જો વખાણવા લાયક એટલે કે સારી બાબત કહો તો આ સહમતીનું પ્રમાણ અંદાજવું કપરું છે. કેવું વિચિત્ર છે નહીં! ઊણપ અંગે બહોળી સહમતીની અનુભવના આધારે સહજ ધારણા કરી શકાય, પણ સારપ અંગે ભારે અવઢવ! ખરાબને તો લોકો સટાક દઈને ખરાબ કહે પણ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આર.આર.આર. ફિલ્મ રીવ્યૂ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ