આ જનમની પેલે પાર - ૨૬ Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

આ જનમની પેલે પાર - ૨૬

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬હેવાલીએ ધીમે ધીમે આંખો ખોલી. બહાર અજવાળું હતું. દિવસનો સમય હતો. અત્યારે મેવાન આવી શકે નહીં. અને એને દરવાજો ખખડાવવાની જરૂર હોતી નથી. તો શું દિયાન મને મળવા આવ્યો હશે? ના, એ પણ ના હોય ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો

-->