એક પૂનમની રાત - પ્રકરણ-93 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો એક પૂનમની રાત - પ્રકરણ-93 એક પૂનમની રાત - પ્રકરણ-93 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (119) 2.5k 3.8k એક પૂનમની રાત પ્રકરણ -૯૩ ભંવરસિંહ દિવાળીમાં રુબીને લઈને ઘરે તો આવી ગયાં અમે છોકરાઓ વંદના અને મિલિન્દ પણ ખુશ થઇ ગયાં. તેઓ ભંવરસિંહને વળગી ગયાં યશોદાબેનને જાણ થઇ ભંવરસિંહ આવ્યાં છે તેઓ રસોડામાં વ્યસ્ત હતાં પરંતુ ભંવરસિંહના આગમનની ...વધુ વાંચોથતાં આનંદ થયો તેઓ દરવાજે આવી ગયાં પણ ત્યાં ભંવરસિંહ સાથે કોઈ બીજી સ્ત્રીને જોતાં હૃદય ધબકાર ચુકી ગયું એમનાં મનમાં શંકા કુશંકાએ જન્મ લીધો. ભંવરસિંહનાં આગમનનો આનંદ જાણે ધોવાઈ ગયો. યશોદાબેનને જોતાં ભંવરસિંહે ચહેરા પર કૃત્રિમ હાસ્યને પાથરીને કહ્યું યશોદા આ રુબી ડિસોઝા મારી સેક્રેટરી છે એ તમને મળવા આપણું ઘર જોવા આવી છે સાથે અહીંની દિવાળી જોવી છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક પૂનમની રાત - પ્રકરણ-93 એક પૂનમની રાત - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (13.6k) 368.9k 553.3k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો