મોજીસ્તાન - 81 bharat chaklashiya દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો મોજીસ્તાન - 81 મોજીસ્તાન - 81 bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (16) 484 968 હબાએ આજ ઘણા દિવસ પછી દુકાન ખોલી હતી.પોચા સાહેબે એને ભૂત બનીને લોકોને ડરાવવાની નોકરી આપવાની વાત કરી ત્યારે પહેલા તો એ ખુદ ડરી ગયેલો. કારણ કે જો પકડાઈ જવાય તો લોકો મારી મારીને ટાંટિયા ભાંગી નાખે એવું આ ...વધુ વાંચોહતું.પણ પછી પોચા સાહેબે આખો પ્લાન સમજાવ્યો ત્યારે એને રસ પડ્યો હતો.પોચા સાહેબ આવું શા માટે કરતા હતાં એ પ્રશ્ન પણ એને થયેલો.પણ પોચા સાહેબે જે રકમ આપવાની વાત કરી હતી એને કારણે હબાએ વધુ પૂછપરછ નહોતી કરી. ભાભા અને બાબા પ્રત્યે હબાને પહેલેથી જ દાઝ હતી.ભૂત થઈને પહેલો જ શિકાર તભાભાભાનો કરવાનો હતો એટલે એ તરત તૈયાર થઈ ગયેલો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોજીસ્તાન - 81 મોજીસ્તાન - નવલકથા bharat chaklashiya દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (1.5k) 63.7k 166.2k Free Novels by bharat chaklashiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ bharat chaklashiya અનુસરો