શ્રીકૃષ્ણની જીવન યાત્રા वात्सल्य દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પૌરાણિક કથાઓ પુસ્તકો શ્રીકૃષ્ણની જીવન યાત્રા શ્રીકૃષ્ણની જીવન યાત્રા वात्सल्य દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 346 1.1k શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન દર્શન...શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ.જન્મદિવસ:-૨૦/૨૧ -૦૭ -૩૨૨૬(ઇસ્વીશન પૂર્વે )ના રોજ રવી/સોમવાર તિથી-વર્ષ સંવત ૩૨૮૫ (પૂર્વે )શક સંવત ૩૧૫૦ (ઈશ્વીશન પૂર્વે)શ્રાવણ વદ આઠમ,જેને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ,નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર.રાત્રીના ૧૨ કલાકે,મધ્ય રાત્રી રાશી-લગ્ન - વૃષભ ...વધુ વાંચોસ્થળ - રાજા કંસની રાજધાની મથુરામાં હાલનો તાલુકો જીલ્લો- મથુરા ઉત્તર પ્રદેશ,વંશ/કુળ-ચંદ્ર વંશ. યદુકુળ ક્ષેત્ર - માધુપુર,યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર,વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨મો દિવસ,માતા - દેવકી જે રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી હતાં.જેને કંસએ પોતાની બહેન માની હતી.પિતા વાસુદેવ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી.પાલક માતા-પિતા-મુક્તિ દેવીનો અવતાર- જશોદા,વરુદ્રોણના અવતાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શ્રીકૃષ્ણની જીવન યાત્રા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ वात्सल्य અનુસરો