કોને ભૂલું ને કોને સમરું રે - 43 Chandrakant Sanghavi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો કોને ભૂલું ને કોને સમરું રે - 43 કોને ભૂલું ને કોને સમરું રે - 43 Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 656 1.3k એ વરસે ઘરની સામે ડો.જીવરાજભાઇ મહેતાના બંગલામા પદ્મશ્રી પ્રતાપરાય ગીરધરલાલ મહેતાની આર્ટસ કોલેજ ચાલુ થઇ .ડો.વસંત પરિખ અને મુનીમ સાહેબ સહીત થોડા પ્રોફેસરો સાથે શરુ થઇ .અંહી યાદદાસ્તમા કંઇક ભુલ ન હોય તો શાંતિનીકેતનથી ટોળીયા સાહેબ પણ કોલેજ સાથે ...વધુ વાંચોહતા...રવિન્દ્ર સંગીતના અદભુત મરમી. એ દિવસે પંદરમી ઓગસ્ટ કદાચ હતી . મંડોરા થિયેટર નજીક કંસારા બજારને છેડે એક વિશાળ મંચ બાંધવાનાં આવેલો . એ જમાનાં મા ઘોડાગાડીમાં આઝાદી દિનનિમિત્તે અમરેલીમાં મફત નાટકનો શો ની જાહેરાત થઇ હતી .માનવ મેદની ઉતરાતી હતી .અવારનવાર થતા સાંસ્કૃતિક કાર્યક્રમમા એક નાટક જેમા કનુભાઇ સૂચક ,ચંદ્રકાંતનાં નાનામામાં મોટીબેનો અને ચંદ્રકાંત મુંગા પાત્ર તરીકે નક્કી થયા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કોને ભૂલું ને કોને સમરું રે - 43 કોને ભૂલુંને કોને સમરુ રે - નવલકથા Chandrakant Sanghavi દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (276) 91.8k 203.7k Free Novels by Chandrakant Sanghavi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chandrakant Sanghavi અનુસરો