રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3 Anurag Basu દ્વારા પૌરાણિક કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પૌરાણિક કથાઓ પુસ્તકો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3 Anurag Basu દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 858 1.4k નગરશેઠ પણ બોલ્યા કે..મેં પણ નગર માં કાનાફૂસી તો સાંભળી છે..કે આપણા નગર ના જંગલ માં કોઈ અઘોરી તપસ્યા કરવા આવ્યો છે....તેમ જ કેટલીક સ્ત્રીઓ એક અઘોરી ની જાળમાં ફસાઈ છે.ખબર નથી.. સ્ત્રી ઓ પાસે બધું જ હોવા છતાં ...વધુ વાંચોતંત્ર મંત્ર પર કેમ વિશ્વાસ કરી લેતી હશે.... હું તો એવી સ્ત્રી ને ઘર બહાર જ કાઢી દઉ....આવું સાંભળતા જ રુપા ના પગ નીચેથી જમીન સરકી ગઈ... તેને પરસેવો વળી ગયો...મહારાજ વિક્રમ એ વળી ઉમેર્યું કે....તેવી એક નજીકની સ્ત્રી ને તો હું જાણું પણ છુ.... "બાંધી મુઠ્ઠી લાખની...ખોલીએ તો ખાખ ની...એમ બોલી..રૂપા સામે જોયું...."મહારાજ વિક્રમ એ કહ્યું કે..હું અસમંજસ માં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - 3 રાજા વિક્રમ ની સાહસ ભરી, રોમાંચક સફર - નવલકથા Anurag Basu દ્વારા ગુજરાતી - પૌરાણિક કથાઓ (99) 8.1k 14.5k Free Novels by Anurag Basu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Anurag Basu અનુસરો